Saturday, 5 December 2015

Gujarati Most Popular Whatsapp Status and Quotes With Full Collection

Here We Compiled Collection of GUJARATI Whataspp status and Quotes for all my Gujarati People. I like Gujarati so i decide to design Gujarati Status for my Gujarati Friends So, I Design this post with full collection such as Romantic Gujarati Status, Friendship Gujarati Status, Mising You Status, Birthday Whatsapp Status, Personality Whatsapp Status and Many more, Please find out which You like Most and also Don't Forget To share this Post All Gujarat People because all Gujaraties are want to use this type status.

Kon kahe che prem 1 j var thay che,
Hu to tane jetli var jou chu etli var thay che...
.................................................................................................
ઘણું બધું કેહવું હતું તમને પણ,ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો.
.................................................................................................

દુનિયાથી વફાદારીની આશા ન રાખો, જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.
.................................................................................................

ના પૂછશો કે કેટલો પ્રેમ છે મને તેનાથી, વરસાદના ટીપાં પણ જો અડી જાય તેને તો આગ લાગી જાય છે.
.................................................................................................

બુદ્ધી હડતાળ પર ઉતરે છે ત્યારે જીભ ઓવર ટાઇમ કરે છે.
.................................................................................................

Badhi j kalao ma jivan ni kala best Che,
Sari rite jivi jane te j sacho kalakar.
.................................................................................................

Je potani jat upar hasi sake che,
Tene koi radavi saktu nathi
.................................................................................................

"Samay" joi "Sambandh" rakhe tena karta,
"Sambandh" joi "Samay" aape te sacho Sambandh
.................................................................................................

Tame Sukhi ho chata tamne tamara Sukh nu karan khabar na hoy
To mani lejo k tame kharekhar bahu sukhi cho
.................................................................................................

Je Vyakti Jatu Karvani Bhavna Rakhe Che Tenu Koi Divas Kai Jatu Nathi, 
.................................................................................................

આ તો કોટે મોર ટહુકીયા અરે ઓલી વાદળ ચમકી વિજ એ મારા રૂદાને રાણો સાંભળો અરે રે એ આવી અષાઢી બીજ
.................................................................................................

Bagdela Case ne Je sudhare te Vakil kahevay,
pan Case ne bagadva j na de te Vadil kahevay               

Je Loko Aapni Sathe Vaat Karvanu Bandh Kare Che
 Te J Loko Apna Vishe Vaat Karvanu Sharu Kare Che

Bhul no Bachav karva karta
Bhul Ni Kabulat Karavama Ochho Samay Lage Chhe.

હજી સુધી જાગુ છુ તે સારુ છે. ......જો પછી હુ ઉઘીશ તો .......મને જગાવવા બધા બૂમો પાડી રડશે.

સત્યને એક માણસમળતો નથી...અફવાને ટોળા મળે છે. 

શબ્દો વગર લખાઇ જાય ને કોરો કાગળઉકેલાઇ જાય,
પ્રેમપત્રનું એવું છે ભાઇ કે એ અંધારામાંવંચાઇ જાય.

Chhe Baraf Ni Ak Khubi Manas Ma Pan...!!
Koi Ni Lagani Ni Hunf Male To Tarat Ogali Jay Chhe,,,!!!

“કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી પણ આપણી અપેક્ષા વધારે હોઈ છે”

દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી. કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય. 

નિભાવી લઇશું એકબીજા ને, તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને

ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈ, પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ. - 

તારું અંધારું દે મને, હું તને દીવો આપું, મારામાં આસ્થા તું સ્થાપ, ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ. - 

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે, તમે જેને ચાહો એ તમારા ન નિકળે. - 

જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહી, પણ સ્વાદ જરૂર આવે. 

ના પૂછશો કે કેટલો પ્રેમ છે મને તેનાથી,
વરસાદના ટીપાં પણ જો અડી જાય તેને તો આગ લાગી જાય છે.

જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે,
છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.
Tag:
whatsapp status in Gujarati for all moods,status in Gujarati for boys,status in Gujarati for girls,whatsapp status in Gujarati for revenge or one sided love, whatsapp status in Gujarati Gujarati,whatsapp status in Gujarati in english, whatsapp status in Gujarati in Gujarati, whatsapp status in Gujarati in Gujarati attitude, whatsapp status in Gujarati in Gujarati, whatsapp status in Gujarati message, whatsapp status in Gujarati on missing brother,whatsapp status in Gujarati quote,whatsapp status in Gujarati quotes whatsapp status in Gujaraties,the whatsapp status in Gujarati.

0 comments: